Shayari
પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો જે નિભાવી ના શકો એવી શરત ના કરશો, જેને તમારા વગર જીવવા ની આદત જ નથી તેને વધુ જીવવા ની દુવા ના આપશો….
Category: General Shayari        Posted On: 02-Jul-2010